સમાજ દ્વારા પ્રકાશિત એકમાત્ર મુખપત્ર, આ મેગેઝીન ત્રિ-માસિક વિના મૂલ્યે પ્રગટ થતું સમાજના સભ્યો માટે મર્યાદિત છે. આ મેગેઝિનમાં રજુ થયેલ લેખો તેમજ વાચકોના પ્રતિભાવો વગેરે જે તે લેખકના અંગત વિચારો છે. પત્રિકાના સંપાદકો તેની સાથે સહમત છે એમ માનવું નહિં – સંપાદક મંડળ.