પ્રમુખશ્રીનો સમાજને સંદેશ

પ્રિય યુવા દોસ્તો,
જય જીનેન્દ્ર

વાગડ સંસ્કારના યુવા વિશેષાંકને આવકાર સાથે મારે તમને કેટલીક વાતો કહેવી છે. મિત્રો.. તમારા ભવિષ્યની સાથે જ પરિવાર.. સમાજ અને રાષ્ટ્રનું ભવિષ્ય આપોઆપ જોડાયેલું છે. શ્રેષ્ઠ આચરણ અને કાર્ય પ્રત્યેની નિષ્ઠા જીવનને સાર્થક બનાવે છે. કોઇ પણ કાર્ય જોડે સ્નેહસંબંધ બાંધીએ તો કાર્ય કદી બોજ લાગે નહીં અને કોઈ પણ કાર્યમાં વિસ્તારનું નહીં ઊંડાણનું મહત્ત્વ હોય છે એ સૂત્ર યાદ રાખવું.

જૂનામાં જે કંઈ સારું હોય તેનો સ્વીકાર અને નવામાં જે કંઈ સારું હોય તેનું સ્વાગત એ દરેક યુવા મિત્રોનો અભિગમ હોવો જોઈએ.સમયની કિંમત સા મળે તેવી ઝડપી લેવી. એક એક ઘડીનો આનંદ મેળવ આળસ કયારેય ન જ કરવી.સાચા શબ્દોનો કરી સ્પષ્ટ અને ચોક્કસ રીતે પ્રતિભાવ આપ તેની સાથે પરિવાર અને સમાજ પ્રત્યે અ સદા જાળવી રાખવો.

વડીલોનું મહત્ત્વ ક્યારે ન સમજવું કેમકે, તમારી પાસે પાંખ છે તો પાસે અનુભવની આંખ છે.એક સુભાષિતમાં કે, જો જીવનના પ્રથમ ભાગમાં વિદ્યા બીજા ધન અને ત્રીજામાં પુણ્ય ના કમાયા તો શું અને મારે પણ આજ વાત કહેવી છે. આપ સૌના સુંદર ભવિષ્યની શુભેચ્છાઓ સાથે.

કિર્તીભાઈ કેશવલાલ સંઘવી
પ્રમુખશ્રી