મોસાળાની વિગતનો પત્ર

દિકરીના મામાના ઘરેથી મામા મોસાળુ લઇને આવે છે. ત્યારે સાજન-માજનની વચ્ચે તે મોસાળાની વિગત વંચાય છે. અને વિવેકપૂર્ણ ભાષામાં, સ્નેહથી મોસાળા પક્ષને દિકરીના સાસરીયા પક્ષના વિવેકથી કહે છે આ વધારે છે. કેટલો બધો વિવેક સાથે અપેક્ષા વિનાનો પ્રેમ અને સંતોષ.